Uttarajjhayana 385
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 385
- Language
- Gujarati
385
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૧૪ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૧૪ + વિવેચન]
સત્તર સંખ્યામાં, વિશેષ અભિવ્યક્તિને માટે કરાય છે. તે વિધાનો - ભેદો, મરણ વિષયક, પૂજ્ય તીર્થંકર, ગણધર આદિ કહે છે - પ્રતિપાદિત કરે છે. સમ્યગ્ દર્શન જ્ઞાન આદિ વડે યુક્ત તે - ગુણકલિત. અમે કહેતા નથી. વક્ષ્યમાણ ગ્રંથ સંબંધન અર્થ કહે છે - મરણોના અભિધાનોની પછી ઉપદર્શનનો અર્થથી વિભાગ તે નામ વિભક્તિ, તેને કહે છે - અનંતર ક્રમથી. પ્રતિજ્ઞાત ને કહે છે –