Pramāṇa · Search · About · API

Uttarajjhayana 387

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 387

Language
Gujarati

387

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૧૬/૧ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૧૬/૧ + વિવેચન]
જેમ આવીચિમરણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ ભેદથી પાંચ પ્રકારે છે, તેમ અવધિમરણ પણ જાણવું. તેનું સ્વરૂપ કહે છે - જેઓ હાલ મૃત છે, તે ફરી મરશે. અર્થાત્‌ અવધિ - મર્યાદા, તેથી જે નારકાદિ ભવ નિબંધનથી આયુકર્મ દલિકો અનુભવીને મરે છે. જો ફરી તેને જ અનુભવીને મરશે ત્યારે તે દ્રવ્ય અવધિ મરણ, ગૃહિત અને છોડેલા કર્મદલિકોનું પુનઃ ગ્રહણ સાંભળે છે કેમકે પરિણામનું વૈચિત્ર્ય છે. એ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ કહેવું. પશ્ચાર્દ્ધથી આત્યંતિકમરણ કહે છે –

Linked texts (1)