Uttarajjhayana 388
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 388
- Language
- Gujarati
388
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૧૬/૨ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૧૬/૨ + વિવેચન]
એ પ્રમાણે જ અવધિમરણવત્ આત્યંતિક મરણ પણ દ્રવ્ય આદિ ભેદથી પાંચ પ્રકારે છે. વિશેષ આ પ્રમાણે છે – તે દ્રવ્યાદિ ફરી મરતા નથી. અર્થાત્ જે નરકાદિ આયુષ્કપણે કર્મદલિકો અનુભવીને મરે છે કે મર્યા છે. તે ફરી તેને અનુભવીને મરશે નહીં. આ પ્રમાણે ક્ષેત્રાદિમાં પણ કહેવું. ત્રણે પણ આ અવીચિ - આત્યંતિક મરણો પ્રત્યેક પાંચે દ્રવ્યાદિના નારકાદિ ગતિના ભેદથી ચાર પ્રકારે હોવાથી વીશ ભેદો થયા.
હવે વલન્ મરણ કહે છે –