Pramāṇa · Search · About · API

Uttarajjhayana 389

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 389

Language
Gujarati

389

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૧૭ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૧૭ + વિવેચન]
સંયમ વ્યાપાર વડે કે તેમાં વિષણ્ણ. તે સંયમયોગ વિષણ્ણ અતિ દુશ્ચર તપશ્ચરણ આચરવાને સમર્થન છે અને વ્રતને છોડવાને અસમર્થ છે. આનાથી અમને કઈ રીતે મુક્તિ મળે, તેમ વિચારતા મરે છે. જે તેની વલન્‌ - સંમયથી નિવર્ત્તમાનોનું મરણ તે વલન્મરણ. ભગ્નવ્રત પરિણતિ વાળા વ્રતીને જ તે છે તેમ વિશેષિત કરે છે. કેમકે બીજાને સંયમ યોગોનો જ અસંભવ છે. તે વિષાદ કેમ છે? તેના અભાવે તે છે.
પશ્ચાર્દ્ધથી વશાર્ત કહે છે – ચક્ષુ આદિ ઈન્દ્રિયના વિષયો - મનોજ્ઞ રૂપાદિ ઈન્દ્રિય વિષયો તેને વશ પ્રાપ્ત તે ઈન્દ્રિય વિષયવશગત, સ્નિગ્ધ દીપકલિકાના અવલોકનથી આકુલિત પતંગવત્‌ મરે છે, તે વશાર્ત મરણ છે. કથંચિત્‌ દ્રવ્ય અને પર્યાયના અભેદથી જ આમ કહે છે. એ પ્રમાણે પૂર્વત્ર પણ વિચારવું. તુ શબ્દ આ અધ્યવસાયના ભેદને જણાવવાને છે.
હવે અંતઃશલ્ય મરણ કહે છે –

Linked texts (1)