Uttarajjhayana 391
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 391
- Language
- Gujarati
391
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૨૦ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૨૦ + વિવેચન]
ઉક્ત સ્વરૂપ સશલ્ય મરણ વડે મરીને - પ્રાણોને ત્યજીને, જીવો ઘણો કાળ ભમે છે, ક્યાં? સંસાર કાંતારમાં. કેવો સંસાર? જેમાં મહાભય રહેલ છે, તેવા સંસારમાં. તથા જેનો દુઃખેથી અંત થઈ શકે છે તેવો તે દુરંત છે તેમાં. હવે તદ્ભવ મરણ કહે છે –