Uttarajjhayana 394
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 394
- Language
- Gujarati
394
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૨૩ + વિવેચન [૫/નિર્યુક્તિ-૨૨૩ + વિવેચન]
જે શ્રમણો મતિ આદિ ચાર જ્ઞાને મરે છે તે છદ્મસ્થ મરણ છે. કેવલિનું મરણ તે કેવલિ મરણ છે.
૦ મરવું - પ્રાણોને તજવા. છદ્મ - જ્ઞાનાવરણાદિનું છાદન કરે કે તેમાં રહે તે છદ્મસ્થ. તેમનું મરણ તે છદ્મસ્થમરણ. અહીં પહેલાં મનઃ પર્યાયનો નિર્દેશ વિશુદ્ધિકૃત પ્રાધાન્ય આશ્રિત ચારિત્રિને જ તે થાય છે, તેથી છે. એ પ્રમાણે અવધિ આદિમાં યથાયોગ સ્વબુદ્ધિથી જાણવું. કેવલિ મરણ - કેવળ જ્ઞાનોત્પન્નને સર્વ કર્મ પુદ્ગલને ખેરવીને મરે છે તે જાણવું. હવે વૈહાયસ અને ગૃધ્રપૃષ્ઠમરણ -