Uttarajjhayana 410
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 410
- Language
- Gujarati
410
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૩૨ થી ૧૩૪ [૫/૧૩૨ થી ૧૩૪]
મહાવીર ભગવંતે તે બેમાં આ પહેલાં સ્થાનના વિષયમાં કહેલ છે કે - કામગૃદ્ધ બાળજીવ ક્રૂર કર્મ કરે છે... જે કામભોગોમાં આસક્ત હોય છે, તે કૂટ પ્રતિ જાય છે અને કહે છે - ‘પરલોક મેં જોયો નથી અને આ રતિ સુખ આંખોની સામે છે... આ કામભોગ સંબંધી સુખ હસ્તગત છે, ભાવિ સુખ સંદિગ્ધ છે. કોણ જાણે છે પરલોક છે કે નહીં?
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit