Pramāṇa · Search · About · API

Uttarajjhayana 43

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 43

Language
Gujarati

43

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૪ + વિવેચન [૧/નિર્યુક્તિ-૫૪ + વિવેચન]
બીજો પણ આદેશ આત્મમાં, બાહ્યમાં અને તદુભયમાં છે. તે સંયોગ તીર્થંકરાદિએ કહેલ છે, તેને હું સંક્ષેપથી કહીશ.
બીજો પણ અર્થાત્‌ માત્ર એક નહીં. આદેશ - પ્રકારના પ્રસ્તાવથી કહેવા યોગ્ય છે. કેવા પ્રકારે? આત્મમાં, બાહ્યમાં અને તદુભયમાં. સંયોગ તે સંબંધન સંયોગ. નિશ્ચે કેવલી આદિ વડે કહેવાય છે. આના વડે ગુરુ પારતંત્ર્યને જણાવે છે. તે બીજો આદેશ હું સંક્ષેપથી કહીશ. તેમાં આત્મસંયોગ કહે છે –