Pramāṇa · Search · About · API

Uttarajjhayana 436

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 436

Language
Gujarati

436

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૪૮ [૫/૧૪૮]
કેટલાંક ભિક્ષુનીઅપેક્ષાએ ગૃહસ્થો સંયમમાં શ્રેષ્ઠહોય છે. પણ શુદ્ધાચારી સાધુજન બધાં ગૃહસ્થો કરતાં સંયમમાં શ્રેષ્ઠ હોય છે.

Linked texts (2)