Pramāṇa · Search · About · API

Uttarajjhayana 440

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 440

Language
Gujarati

440

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૫૦ [૫/૧૫૦]
ભિક્ષાવૃત્તિક પણ જો દુઃશીલ હોય, તો તે નરકથી મુક્ત થઈ શકતા નથી. ભિક્ષુ હોય કે ગૃહસ્થ, પણ જો તે સુવ્રતી હોય તો સ્વર્ગમાં જાય છે.

Linked texts (1)