Uttarajjhayana 469
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 469
- Language
- Gujarati
469
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૪૨ + વિવેચન [૬/નિર્યુક્તિ-૨૪૨ + વિવેચન]
ક્ષેત્ર, વાસ્તુ, ધન, ધાન્યનો સંચય, મિત્ર - જ્ઞાતિ સંયોગ, યાન, શયન, આસન, દાસીદાસ, કુપ્ય. એ દશ છે. તેમાં ક્ષેત્ર - સેતુ આદિ, વાસ્તુ - ખાત આદિ. ધન - હિરણ્ય આદિ, ધાન્ય - શાલિ આદિ, મિત્ર - સાથે મોટાં થયેલા, જ્ઞાતિ - સ્વજનો, યાન - શિબિકાદિ, શયન - પલંગ આદિ, આસન - સિંહાસન આદિ. દાસી-દાસ, કુપ્ય - વિવિધ ગૃહોપકરણ. આ બાહ્ય ગ્રંથ છે. હવે નિગમન કરવા માટે કહે છે –