Uttarajjhayana 48
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 48
- Language
- Gujarati
48
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૫૯ + વિવેચન [૧/નિર્યુક્તિ-૫૯ + વિવેચન]
અનંતરોક્ત બાહ્ય સંયોગવત્ આક્ષેપ્ય - આક્ષેપક ભાવથી જ્ઞાન વિષયક, ચારિત્ર વિષયક આત્માનો ઉભય સંબંધ સંયોગ જાણવો. અહીં ભાવના આ છે – જ્ઞાન વડે આત્મભૂતથી સંયોગ ઈત્યાદિ - X - એ પ્રમાણે ચારિત્ર વડે પણ આત્મભૂતથી બાહ્ય સંયોગ તે ઉભય સંબંધન સંયોગ. - X - X - આને જ બીજા પ્રકારે કહે છે - સ્વામિત્વ વિષયક ઉભય સંબંધન સંયોગ છે. - X - X - લૌકિક સ્વામીત્વ સંબંધમાં મારા પિતા, મારો ભાઈ, મારો પુત્ર ઈત્યાદિ, મારુ કંબલ આદિ આવશે. લોકોત્તર સ્વામીત્વ - મારા કુળમાં અર્થાત્ નાગેન્દ્ર આદિમાં આ સાધુ આદિ જાણવા. - X - X - અહીં ‘મારા’ શબ્દથી કુળની સાથે આત્મદ્વારક સ્વસ્વામીભાવ સંબંધ છે. કુલાંતર્વર્તી સાધુ આદિ સાથે પરદ્વારક - X - X - X - વળી, અન્યથા તેને જ કહે છે –