Pramāṇa · Search · About · API

Uttarajjhayana 481

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 481

Language
Gujarati

481

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૬૮ [૬/૧૬૮]
અદત્તાદાન નરક છે, એમ જાણીને ન અપાયેલ તણખલું પણ ન લે. અસંયમ પ્રતિ જુગુપ્સા રાખનાર મુનિ પોતાના પાત્રમાં દેવાયેલું ભોજન જ કરે.

Linked texts (1)