Pramāṇa · Search · About · API

Uttarajjhayana 489

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 489

Language
Gujarati

489

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૭૨ [૬/૧૭૨]
જે મન, વચન, કાયાથી શરીરમાં, શરીરના વર્ણ અને રૂપમાં સર્વથા આસક્ત છે, તે બધાં પોતાને માટે દુઃખ ઉત્પન્ન કરે છે.

Linked texts (1)