Pramāṇa · Search · About · API

Uttarajjhayana 499

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 499

Language
Gujarati

499

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૭૭ [૬/૧૭૭]
એષણા સમિતિથી યુક્ત, લજ્જાવાન, સંયમી મુનિ ગામોમાં અનિયત વિહાર કરે. અપ્રમત્ત રહીને ગૃહસ્થો પાસેથી ભિક્ષા ગવેષણા કરે.

Linked texts (1)