Uttarajjhayana 505
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 505
- Language
- Gujarati
505
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૨૪૬, ૨૪૭ + વિવેચન [૭/નિર્યુક્તિ-૨૪૬, ૨૪૭ + વિવેચન]
ઘેટાનું આયુ. નામ અને ગોત્ર, જેના ઉદયથી તે ઘેટો થાય છે. તે અનુભવતો, ભાવને આશ્રીને ઘેટો. - X - ભાવ ઉરભ્રથી દૃષ્ટાંતપણાથી અહીં આ નામ ઉત્પન્ન થયેલ છે. - X - X - ઉરભ્રના જ અહીં પહેલાં કહેવાપણાથી બહુવક્તવ્યતાથી આ કહેલ છે. અન્યથા કાકિણી આદિ દૃષ્ટાંતો પણ અહીં કહેલ છે. તેથી નિર્યુક્તિકાર કહે છે – ઉરભ્ર, કાકિણી, આમ્રફળ, ક્રય-વિક્રયરૂપ વ્યવહાર, સમુદ્ર. આ પાંચ દૃષ્ટાંતો જ આ ઉરભ્રીય અધ્યયનમાં છે. હવે ઉરભ્રની દૃષ્ટાંતતાને જણાવે છે –