Pramāṇa · Search · About · API

Uttarajjhayana 507

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 507

Language
Gujarati

507

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૭૯ [૭/૧૭૯]
જેમ કોઈ સંભાવિત અતિથિના ઉદ્દેશથી ઘેટાનું પોષણ કરે, તેને ચોખા, જવ આદિ આપે. તેને પોતાના આંગણામાં જ પોષે છે.

Linked texts (2)