Pramāṇa · Search · About · API

Uttarajjhayana 518

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 518

Language
Gujarati

518

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૮૬, ૧૮૭ [૭/૧૮૬, ૧૮૭]
આસન, શય્યા, વાહન, ધન અને અન્ય કામભોગોને ભોગવીને દુઃખે એકત્રિત કરેલ ધનને છોડીને, કર્મોની ઘણી ધૂળ સંચિત કરીને... કેવળ વર્તમાનને જોવામાં તત્પર, કર્મોથી ભારે થયેલ જીવ મૃત્યુ સમયે તે રીતે જ શોક કરે છે, જે રીતે મહેમાન આવતા ઘેટું શોક કરે છે.

Linked texts (1)