Pramāṇa · Search · About · API

Uttarajjhayana 532

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 532

Language
Gujarati

532

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૯૫ [૭/૧૯૫]
અજ્ઞાની જીવની બે ગતિ છે - નરક અને તિર્યંચ. ત્યાં તેમને વધમૂલક કષ્ટ પ્રાપ્ત થાય છે. કેમકે લોલુપતા અને શઠતાને કારણે દેવત્વ અને મનુષ્યત્વને તે પહેલાં જ હારી ગયો છે.

Linked texts (1)