Pramāṇa · Search · About · API

Uttarajjhayana 534

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 534

Language
Gujarati

534

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૯૬ [૭/૧૯૬]
નરક અને તિર્યંચરૂપ બે દુર્ગતિને પ્રાપ્ત અજ્ઞાની બીજી બે ગતિને સદા હારેલા છે. કેમકે ત્યાંથી દીર્ઘકાળ સુધી નીકળવું ખૂબ જ દુર્લભ છે.

Linked texts (1)