Pramāṇa · Search · About · API

Uttarajjhayana 554

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 554

Language
Gujarati

554

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૦૬ થી ૨૦૮ [૭/૨૦૬ થી ૨૦૮]
બાળજીવની અજ્ઞાનતા જુઓ. તે અધર્મ સ્વીકારીને અને ધર્મને છોડીને અધર્મિષ્ઠ બનીને, નરકમાં ઉત્પન્ન થાય છે... બધાં ધર્મોનું અનુવર્તન કરનાર ધીર પુરુષોનું ધૈર્ય જુઓ. તે અધર્મ છોડીને ધર્મિષ્ઠ બને છે અને દેવોમાં ઉત્પન્ન થાય છે... પંડિત મુનિ બાલભાવ અને અબાલભાવની તુલના કરીને બાલભાવને છોડીને અબાલભાવ સ્વીકારે છે - તેમ હું કહું છું.

Linked texts (1)