Uttarajjhayana 556
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 556
- Language
- Gujarati
556
૦ ‘ઉરભ્રીય’ અધ્યયનની વ્યાખ્યા કરી. હવે આઠમું આરંભીએ છીએ. તેનો સંબંધ આ છે – અનંતર અધ્યયનમાં રસગૃદ્ધિના ઘણાં અપાયો બતાવી, તેનો ત્યાગ કહ્યો. તે નિર્લોભીને જ થાય છે, તેથી અહીં નિર્લોભીત્વ કહે છે. આ સંબંધે આવેલા આ અધ્યયન છે. તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપામાં કપિલ નો નિક્ષેપ કહે છે
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati