Pramāṇa · Search · About · API

Uttarajjhayana 561

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 561

Language
Gujarati

561

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૧૦ [૮/૨૧૦]
પૂર્વ સંબંધોને એકવાર છોડીને પણ કોઈ ઉપર સ્નેહ ન કરે. સ્નેહ કરનાર સાથે પણ સ્નેહ ન કરે. એવો ભિક્ષુ બધાં પ્રકારના દોષો અને પ્રદોષોથી મુક્ત થઈ જાય છે.

Linked texts (1)