Pramāṇa · Search · About · API

Uttarajjhayana 563

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 563

Language
Gujarati

563

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૧૧ [૮/૨૧૧]
જ્ઞાન અને દર્શનથી સંપન્ન, મોહમુક્ત કપિલમુનિએ બધાં જીવોના હિત અને કલ્યાણને માટે તથા વિમોક્ષણ માટે આમ કહ્યું.

Linked texts (1)