Uttarajjhayana 569
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 569
- Language
- Gujarati
569
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૧૪ [૮/૨૧૪]
આ કામભોગોનો ત્યાગ દુષ્કર છે, અધીર પુરુષો દ્વારા આ કામભોગ આસાનીથી છૂટતાં નથી. પણ સુવ્રતી સાધુ તેને એવી રીતે તરી જાય છે, જે રીતે વણિક સમુદ્રને તરી જાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit