Uttarajjhayana 579
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 579
- Language
- Gujarati
579
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૧૯ [૮/૨૧૯]
શુદ્ધ એષણાને જાણીને ભિક્ષુ તેમાં પોતાને જ સ્થાપિત કરે, ભિક્ષાજીવી મુનિ સંયમયાત્રાને માટે આહારની એષણા કરે. પણ રસોમાં મૂર્ચ્છિત ન થાય.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit