Uttarajjhayana 585
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 585
- Language
- Gujarati
585
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૨૨ [૮/૨૨૨]
જે વર્તમાન જીવનને નિયંત્રિત ન રાખી શકવાને કારણે સમાધિયોગથી ભ્રષ્ટ થાય છે, તેઓ કામભોગ અને રસોમાં આસક્ત લોકો અસુરકાયમાં ઉત્પન્ન થાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit