Uttarajjhayana 586
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 586
- Language
- Gujarati
586
વિવેચન–૨૨૨
આ જન્મમાં અસંયમ જીવિતને બાર પ્રકારના તપોવિધાનાદિ વડે નિયંત્રિત ન કરવાથી ચ્યુત થાય, કોનાથી? સમાધિ - ચિત્ત સ્વાસ્થ્ય, તેનાથી પ્રધાન યોગો - શુભ મન વચનકાય વ્યાપાર, તેનાથી. અથવા સમાધિ - શુભચિત્તની એકાગ્રતા અને યોગ - પૃથક્ જ પડિલેહણાદિ પ્રવૃત્તિ, તે સમાધિયોગથી અનિયંત્રિત આત્માને જ પગલે પગલે તેનો ભ્રંશ સંભવે છે. અનંતર કહેલા કામભોગોમાં અભિરિત સ્વરૂપમાં રસ - અત્યંત આસક્તિરૂપ, તેનાથી ગૃદ્ધ - તેની આકાંક્ષાવાળા તે કામભોગ રસગૃદ્ધો અથવા રસ - પૃથક્ જ શૃંગારાદિ, ભોગનો અંતર્ગત છતાં તેનું પૃથક્ ઉપાદન, અતિગૃદ્ધિ વિષયતા જણાવવા માટે છે. તેઓ અસુરનિકાયમાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ આવા તેઓ કંઈક ક્યારેક અનુષ્ઠાનથી અનુતિષ્ઠ છતાં પણ અસુરોમાં જ ઉપજે છે - ૦ પછી શું થાય?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati