Uttarajjhayana 587
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 587
- Language
- Gujarati
587
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૨૩ [૮/૨૨૩]
ત્યાંથી ઉદ્વર્તીને પણ તેઓ સંસારમાં ઘણો કાળ સુધી ભમે છે. ઘણાં અધિક કર્મોથી લેપાવાને કારણે તેમને બોધિધર્મની પ્રાપ્તિ દુર્લભ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit