Pramāṇa · Search · About · API

Uttarajjhayana 592

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 592

Language
Gujarati

592

વિવેચન–૨૨૫
જે પ્રકારે અર્થની પ્રાપ્તિ થાય, તે પ્રકારે લોભ-ગૃદ્ધિની આકાંક્ષા થાય છે. તેનાથી શું? લાભથી લોભ પ્રકર્ષથી વધે છે. અહીં વીપ્સાર્થ લેવા જેમ-જેમ લાભ થાય તેમ-તેમ લોભ થાય છે. કઈ રીતે? બે સંખ્યાત્મક માષા વડે જે પ્રયોજન હતું કે દાસીને પુષ્ય, તાંબુલાદિ મૂલ્યરૂપ, તે કરોડો સુવર્ણ વડે પણ નિષ્પન્ન ન થયું. આ કાર્ય જે કારણે ન થયું, તેનું મૂળ સ્ત્રી છે. તેથી સ્ત્રીનો ત્યાગ કેમ જરૂરી છે? તે દર્શાવવા માટે કહેછે–

Linked texts (2)