Pramāṇa · Search · About · API

Uttarajjhayana 593

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 593

Language
Gujarati

593

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૨૬ [૮/૨૨૬]
જે છાતીમાં ફોડા રૂપ સ્તનોવાળી છે, અનેક કામનાવાળી છે, જે પુરુષને પ્રલોભનમાં ફસાવી તેને દાસની માફક નચાવે છે, એવી રાક્ષસી સ્વરૂપ સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી જોઈએ.

Linked texts (1)