Pramāṇa · Search · About · API

Uttarajjhayana 597

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 597

Language
Gujarati

597

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૨૮ [૮/૨૨૮]
વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલ મુનિએ આ પ્રકારે ધર્મ કહેલ છે. જે તેની સમ્યક્‌ આરાધના કરશે, તે સંસાર સમુદ્રને પાર કરશે. તેના દ્વારા જ બંને લોક આરાધિત થશે - તેમ હું કહું છું.

Linked texts (1)