Uttarajjhayana 598
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 598
- Language
- Gujarati
598
વિવેચન–૨૨૮
આ પ્રકારથી અનંતર કહેલ યતિ ધર્મ, સકલ તત્ત્વ સ્વરૂપ વ્યાપ્તિથી કહેલ છે. કોણે? કપિલ મુનિએ. કેમ? આ મારા પૂર્વસંગતિક મારા વચનથી તે સ્વીકારશે. નિર્મળ અવબોધ પામશે. તેનાથી ભવસમુદ્ર તરી જશે. વિશેષથી તરી જશે. કોણ? જેઓ આ ધર્મનું અનુષ્ઠાન કરશે. બીજાઓએ તેની આરાધનાથી આલોક અને પરલોકને સફળ કર્યા છે. ઈત્યાદિ - X - X - X - X –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati