Pramāṇa · Search · About · API

Uttarajjhayana 599

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 599

Language
Gujarati

599

૦ આઠમું અધ્યયન કહ્યું. હવે નવમું આરંભે છે. તેના અભિસંબંધ આ છે – અનંતર અધ્યયનમાં નિર્લોભત્વ કહ્યું. અહીં તેના અનુષ્ઠાનથી આ લોકમાં જ દેવેન્દ્રાદિ પૂજા પામે છે, તે બતાવે છે. આ સંબંધે આવેલ આ અધ્યયનનો નામનિક્ષેપ ‘નમિ-પ્રવ્રજ્યા’ છે. તેથી નમિનો અને પ્રવ્રજ્યાનો નિક્ષેપ કરતાં નિર્યુક્તિકારશ્રી કહે છે

Linked texts (2)