Uttarajjhayana 62
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 62
- Language
- Gujarati
62
વિવેચન–૬
દર્શનમાં અશોભન એવા ભાવ - બધેથી કાઢી મૂકવા રૂપ લક્ષણ સાંભળીને, પૂર્વોક્ત કૂતરી તથા ભૂંડની ઉપમાવત્ મનુષ્યના અશોભન રૂપને સાંભળીને આત્માને હવે કહેવાનાર વિનય રૂપમાં સ્થાપે. કોણ? આત્માના આલોક અને પરલોકરૂપ પથ્ય-હિતને ઈચ્છનાર. - X -
જો એમ હોય તો તે સાધુ (શિષ્ય) શું કરે?
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati