Pramāṇa · Search · About · API

Uttarajjhayana 61

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 61

Language
Gujarati

61

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬ [૧/૬]
પોતાના હિતને ઈચ્છતો ભિક્ષુ સડેલ કાનવાળી કૂતરી અને વિષ્ઠાભોજી સુવર સમાન દુઃશીલથી થનારી મનુષ્યની હીન સ્થિતિને સમજીને પોતાને વિનયમાં સ્થાપિત કરે છે.

Linked texts (1)