Uttarajjhayana 628
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 628
- Language
- Gujarati
628
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૪૩, ૨૪૪ [૯/૨૪૩, ૨૪૪]
પુત્ર, પત્ની અને ગૃહવ્યાપારથી મુક્ત ભિક્ષુને માટે કોઈ વસ્તુ તેને પ્રિય નથી હોતી કે અપ્રિય હોતી નથી... ‘બધી બાજુથી હું એકલો જ છું.’ એ પ્રકારે એકાંતદ્રષ્ટા ગૃહત્યાગી મુનિને બધાં પ્રકારથી સુખ જ સુખ છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit