Uttarajjhayana 630
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 630
- Language
- Gujarati
630
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૪૫, ૨૪૬ [૯/૨૪૫, ૨૪૬]
આ અર્થને સાંભળીને - X - X - દેવેન્દ્રએ નમિ રાજર્ષિને કહ્યું –
હે ક્ષત્રિય! પહેલાં તું નગરના પ્રાકાર, ગોપુર, અટ્ટાલિકા, દુર્ગની ખાઈ, શીતઘ્ની બનાવીને જાઓ (બનાવીને પછી દીક્ષા લો.)
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit