Pramāṇa · Search · About · API

Uttarajjhayana 632

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 632

Language
Gujarati

632

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૪૭ થી ૨૫૦ [૯/૨૪૭ થી ૨૫૦]
આ અર્થને સાંભળીને - X - X - નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું - શ્રદ્ધાને નગર, તપ અને સંયમને અર્ગલા, ક્ષમાને મન - વચન - કાયાની ત્રિગુપ્તિથી સુરક્ષિત કરી, એ પ્રમાણે અજેય મજબૂત પ્રકાર બનાવીને... પરાક્રમને ધનુષ્‌, ઈર્યાસમિતિને તેની જીવા, ધૃતિને તેની મૂળ બનાવીને, સત્યથી તેને બાંધીને... તપરૂપી બાણોથી યુક્ત ધનુષ્‌થી કર્મરૂપી કવચને ભેદીને અંતર્યુદ્ધનો વિજેતા મુનિ સંસારથી મુક્ત થાય છે.

Linked texts (1)