Pramāṇa · Search · About · API

Uttarajjhayana 634

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 634

Language
Gujarati

634

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૫૧, ૨૫૨ [૯/૨૫૧, ૨૫૨]
આ અર્થને સાંભળીને - X - X - X - દેવેન્દ્રએ રાજર્ષિને આમ કહ્યું –
હે ક્ષત્રિય! પહેલાં તમે પ્રાસાદ, વર્ધમાનગૃહ અને ચંદ્રશાળા બનાવીને પછી જજો (પ્રવ્રજિત થજો.)

Linked texts (2)