Uttarajjhayana 635
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 635
- Language
- Gujarati
635
વિવેચન–૨૫૧, ૨૫૨
જેમાં મનુષ્યોના નયન અને મન પ્રસન્ન થાય છે, તે પ્રાસાદ. અનેક પ્રકારે વાસ્તુવિદ્યામાં બતાવ્યા મુજબ બનેલ તે વર્દ્ધમાનગૃહ. વાલાગ્ર પોતિકા તે ‘વલભી’નો વાચક છે. તેથી વલભી કરાવીને, બીજા મતે આકાશ અને તળાવ મધ્યે સ્થિત ક્ષુલ્લક પ્રાસાદ - ચંદ્રશાળા, તે ક્રીડા સ્થાન રૂપ કરાવીને ત્યારપછી જજો. હે ક્ષત્રિય! આના વડે જે પ્રેક્ષાવાન છે તે છતાં સામર્થ્યમાં પ્રાસાદાદિ કરાવીને - જેમ બ્રહ્મદત્ત આદિ, પ્રેક્ષાવાન સામર્થ્ય હોવાથી થવાય છે, ઈત્યાદિ હેતુ અને કારણના સૂચનકારી છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati