Uttarajjhayana 636
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 636
- Language
- Gujarati
636
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૫૩, ૨૫૪ [૯/૨૫૩, ૨૫૪]
આ અર્થને સાંભળીને - X - X - નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું –
જે માર્ગમાં ઘર બનાવે છે, તે પોતાને સંશયમાં નાંખે છે, તેથી જ્યાં જવાની ઈચ્છા હોય ત્યાં જ પોતાનું સ્થાયી ઘર બનાવવું જોઈએ.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit