Pramāṇa · Search · About · API

Uttarajjhayana 648

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 648

Language
Gujarati

648

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૬૫, ૨૬૬ [૯/૨૬૫, ૨૬૬]
આ અર્થને સાંભળીને - X - X - દેવેન્દ્રએ નમિ રાજર્ષિને કહ્યું – હે ક્ષત્રિય! તમે વિપુલ યજ્ઞ કરાવીને, શ્રમણ અને બ્રાહ્મણને ભોજન કરાવીને, દાન દઈને, ભોગો ભોગવીને અને સ્વયં યજ્ઞ કરીને જજો - દીક્ષા લેજો.

Linked texts (1)