Pramāṇa · Search · About · API

Uttarajjhayana 650

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 650

Language
Gujarati

650

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૬૭, ૨૬૮ [૯/૨૬૭, ૨૬૮]
આ અર્થને સાંભળીને - X - X - નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું – જે મનુષ્ય દર મહિને દશ લાખ ગાયોનું દાન કરતો હોય, તેને પણ સંયમ જ શ્રેય છે. ભલે, પછી તે કોઈને કંઈપણ દાન ન કરે.

Linked texts (1)