Uttarajjhayana 652
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 652
- Language
- Gujarati
652
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૬૯, ૨૭૦ [૯/૨૬૯, ૨૭૦]
આ અર્થને સાંભળીને - X - X - દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આમ કહ્યું – હે મનુજાધિપ! તું ગૃહસ્થાશ્રમને છોડીને જે બીજા આશ્રમની ઈચ્છા કરો છો તે ઉચિત નથી. અહીં રહીને જ પૌષધવ્રતમાં અનુરત્ત રહો.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit