Pramāṇa · Search · About · API

Uttarajjhayana 654

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 654

Language
Gujarati

654

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૭૧, ૨૭૨ [૯/૨૭૧, ૨૭૨]
આ અર્થને સાંભળીને - X - X - નમિ રાજર્ષિએ દેવેન્દ્રને કહ્યું – જે બાળ સાધક મહિને મહિને તપ કરી, પારણે કુશાગ્ર આહારને ખાય છે, તે સમ્યક્‌ ધર્મની સોળમી કલાને પણ પામી શકતો નથી.

Linked texts (1)