Pramāṇa · Search · About · API

Uttarajjhayana 656

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 656

Language
Gujarati

656

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૭૩, ૨૭૪ [૯/૨૭૩, ૨૭૪]
આ અર્થને સાંભળીને - X - X - દેવેન્દ્રએ નમિ રાજર્ષિને કહ્યું – હે ક્ષત્રિય! તમે ચાંદી, સોના, મણિ, મોતી, કાંસાના પાત્ર, વસ્ત્ર, વાહન અને કોશની વૃદ્ધિ કરીને પણ જજો - દીક્ષા લેજો.

Linked texts (2)