Pramāṇa · Search · About · API

Uttarajjhayana 657

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 657

Language
Gujarati

657

વિવેચન–૨૭૩, ૨૭૪
યતિધર્મમાં આ દૃઢ છે, તેવો નિશ્ચય કરીને આ આસક્તિથી દૂર છે એ પ્રમાણે તેના અભાવની પરીક્ષા કરીને. ફરી પરીક્ષા કરવા ઈન્દ્ર કહે છે - સોનું, વિશિષ્ટ વર્ણિક અથવા ઘડેલું સોનું અને બીજું સોનું, ઈન્દ્રનિલાદિ મણિ, મોતી, કાંસાના ભાજન આદિ, વસ્ત્રો, રથ અશ્વાદિ વાહન અથવા વાહન સહિત હિરણ્ય આદિ, ભાંડાગાર, ચર્મલતાદિ અનેક વસ્તુની વૃદ્ધિ કરીને સમસ્ત વસ્તુ વિષયેચ્છા પરિપૂર્તિ કરીને જજો. આશય આ છે કે - જે આકાંક્ષા સહિત છે તે ધર્માનુષ્ઠાન યોગ્ય થતો નથી. જેમ મમ્મણ વણિક. - X -

Linked texts (2)