Pramāṇa · Search · About · API

Uttarajjhayana 658

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 658

Language
Gujarati

658

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૭૫ થી ૨૭૭ [૯/૨૭૫ થી ૨૭૭]
આ અર્થને સાંભળીને - X - X - નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું – સોના અને ચાંદીના કૈલાશ સમાન અસંખ્ય પર્વત હોય, તો પણ લોભી મનુષ્યની તેનાથી કોઈ તૃપ્તિ થતી નથી. કેમકે ઈચ્છા આકાશ સમાન અનંત છે. પૃથ્વી, ચોખા, જવ, સોનું અને પશુ ઈચ્છા પૂર્તિને માટે પર્યાપ્ત નથી, એ જાણીને સાધક તપનું આચરણ કરે.

Linked texts (1)