Pramāṇa · Search · About · API

Uttarajjhayana 660

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 660

Language
Gujarati

660

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૨૭૮, ૨૭૯ [૯/૨૭૮, ૨૭૯]
આ અર્થને સાંભળીને - X - X - દેવેન્દ્રએ નમિ રાજર્ષિને કહ્યું – હે પાર્થિવ! આશ્ચર્ય છે કે તમે પ્રત્યક્ષ પ્રાપ્ત ભોગોને ત્યાગી રહ્યા છો અને અપ્રાપ્ત ભોગોની ઈચ્છા કરો છો, તમે વ્યર્થ સંકલ્પોથી ઠગાઓ છો.

Linked texts (1)